Home › Blog › Best Broadband / WiFi Plan કેવી રીતે પસં...
2025-02-10 · 5 min read

Best Broadband / WiFi Plan કેવી રીતે પસંદ કરવો?

WiFi plan લેતાં પહેલા ફક્ત price ના જુઓ. આ 6 વસ્તુ સરખાવો:

1. Speed (Mbps)

ઘર માટે 50-100 Mbps પૂરતું; ઘણા device / 4K streaming માટે 200+ Mbps.

2. Data limit

"Unlimited" plan જુઓ — FUP પછી speed ઘટે કે નહીં એ પૂછો.

3. Local support

સમસ્યા આવે ત્યારે નજીકનો, ઝડપી support સૌથી અગત્યનો છે. Local provider અહીં જીતે.

4. Installation & router charge

Router free છે કે deposit? Installation charge કેટલો?

5. Uptime / reliability

વારંવાર internet જાય તો સસ્તો plan પણ મોંઘો પડે.

6. Contract

Monthly કે yearly? Yearly માં ઘણી વાર discount મળે.

Plans સરખાવવા Broadband Plan Compare વાપરો. અમારા local plans માટે ઉપર call કરો.

Want fast, unlimited WiFi at home or your shop?

Krishna WiFi — hotspot & broadband. Call us to get connected today.

📞 Call 9978123146