Home › Blog › IP Address એટલે શું? Public vs Private સ...
2025-02-18 · 4 min read

IP Address એટલે શું? Public vs Private સાદી ભાષામાં

IP address એ તમારા device નું internet પરનું "સરનામું" છે — જેથી data સાચી જગ્યાએ પહોંચે.

Public IP

તમારા internet connection ને internet પર જે નંબર મળે એ — websites ને આ દેખાય છે. તમારો જોવા What's My IP ખોલો.

Private IP

તમારા ઘરના WiFi માં દરેક device ને router જે નંબર આપે (દા.ત. 192.168.1.5) — એ ફક્ત તમારા network માં જ કામ કરે.

IPv4 vs IPv6

જૂનું IPv4 (192.168.1.1 જેવું) અને નવું IPv6 (લાંબું) — બંને device ને ઓળખવા વપરાય.

તમારો IP, browser અને device details જોવા My IP tool વાપરો.

Want fast, unlimited WiFi at home or your shop?

Krishna WiFi — hotspot & broadband. Call us to get connected today.

📞 Call 9978123146